કંટેન્ટ પ્લેટફોર્મ

વેબ સર્વર

માય સ્કૂલ સર્વર પેલા થી જ કોન્ફિગર કરેલું આવે છે, જેમાં ઉપયોગ માટે તૈયાર વેબ સર્વર આવે છે જે તમારું કંટેન્ટ હોસ્ટ કરવામાં તમને સહાયતા કરે છે અને એને સ્થાનિક નેટવર્ક પર તેને ઉપલબ્ધ કરાવે છે.

હોસ્ટ કરેલું કંટેન્ટ MSS દ્વારા સંચાલિત કોઈ પણ ક્લાઈંટ અથવા કોઈ પણ વેબ બ્રાઉજર થી ઍક્સેસ કરવામાં આવે છે નીચે દીધેલા માર્ગ થી -

http://server/

કસ્ટમ કન્ટેન્ટને હોસ્ટ કરવા માટે

Admin-Desktop માં બુટ કરો પછી mssadmin તરીકે લૉગિન કરો અને તમારા કસ્ટમ કન્ટેન્ટને નીચે બતાવેલ જગ્યા પર મુકો –

/var/www/html/mss/custom

કસ્ટમ કન્ટેન્ટ ટાઇલના કસ્ટમાઇઝેશન માટેના સૂચનો બ્રાઉઝર દ્વારા -

http://server/mss/custom

Note

નીચે પ્રમાણે હોસ્ટ થવાની બધી કન્ટેન્ટ ને લઘુત્તમ પરવાનગીઓ હોવી જોઇએ તેની ખાતરી કરો - ફોલ્ડર્સ માટે read અને execute અને ફાઇલો માટે read.

ટર્મિનલ દ્વારા આવશ્યક પરવાનગીઓ સેટ કરો

આવશ્યક પરવાનગીઓ સેટ કરવા માટે ટર્મિનલમાં નીચેના કમાંડ ચલાવો -

sudo find /var/www/html/mss/custom -type d -exec chmod a+rx {} \;
sudo find /var/www/html/mss/custom -type f -exec chmod a+r {} \;

વ્યક્તિગત કન્ટેન્ટ હોસ્ટીંગ

દરેક ઉપયોગકર્તા ને પોતાના HTML આધારિત વેબ કન્ટેન્ટને હોસ્ટ કરવાની જરૂર હોઈ શકે છે. દરેક ઉપયોગકર્તા પોતાની વ્યક્તિગત કન્ટેન્ટને અહીં હોસ્ટ કરી શકે છે -

/home/<username>/public_html

અને બધા સંબંધિત ક્લાઈંટસ આને અહીં થી ઍક્સેસ કરી સકે છે

http://server/~<username>

Note

નીચે પ્રમાણે હોસ્ટ થવાની બધી કન્ટેન્ટ ને લઘુત્તમ પરવાનગીઓ હોવી જોઇએ તેની ખાતરી કરો - ફોલ્ડર્સ માટે read અને execute અને ફાઇલો માટે read.